આપેલ પોટેન્શિયોમીટર સર્કિટમાં,$AB$ તારની લંબાઈ $3 \, m$ છે અને તેનો અવરોધ $R = 4.5 \, \Omega$ છે. ગેલ્વેનોમીટરમાં કોઈ પણ વિચલન ન થાય તે માટે $AC$ ની લંબાઈ ................ $m$ છે.

  • A
    $2$
  • B
    $1.8$
  • C
    $r_1$ પર આધારિત
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક એડિબેટિક (adiabatic) પ્રક્રિયા દરમિયાન,વાયુનું દબાણ તેના તાપમાનના ઘન (cube) ના સમપ્રમાણમાં છે. તે વાયુ માટે $C_p / C_V$ નું મૂલ્ય કેટલું હશે?

જો $\alpha, \beta$ એ સમીકરણ $x^2+bx+c=0$ ના બીજ હોય અને $\alpha+h, \beta+h$ એ સમીકરણ $x^2+qx+r=0$ ના બીજ હોય,તો $h$ ની કિંમત શોધો.

એક માણસ બે ખડકોની વચ્ચે ઊભા રહીને બંદૂક છોડે છે. પ્રથમ પડઘો $3 \ s$ પછી અને બીજો પડઘો $5 \ s$ પછી સંભળાય છે. જો ધ્વનિનો વેગ $330 \ m/s$ હોય,તો ખડકો વચ્ચેનું અંતર .... $m$ છે.

પ્રક્રિયા $SnO_{2(s)} + 2H_{2(g)} \rightleftharpoons 2H_2O_{(g)} + Sn_{(l)}$ માટે $900 \, K$ તાપમાને $K_p$ ની ગણતરી કરો,જ્યાં સંતુલન સમયે વરાળ-હાઇડ્રોજન મિશ્રણમાં કદથી $45 \% \, H_2$ છે.

પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી રંગનું હોય છે,તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo